| NOTICE BOARD |
•N.M.M.S ઓનલાઈન ક્વિઝ •Interactive content |
અમદાવાદ જીલ્લાના તાલુકાઓને તેના યોગ્ય સ્થાને ગોઠવો.
શિક્ષક મિત્રો અહિ આજે આપના માટે એક ઇંટરએક્ટિવ ગેમ બનાવી મુકી રહ્યો છું. અહિ બાળકોને અમદાવાદ જિલ્લાના તાલુકાઓ સમજવા માટે તેમજ અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓના સ્થાનની માહિતિ મેળવવા માટે આ ગેમ ખુબ જ ઉપયોગી થશે. આ ઉપરાંત તાલુકાના વિવિધ સ્થાન સમજાવ્યા બાદ બાળકોનું મુલ્યાંકન કરવુ હોય તો તે માટે પણ આ ગેમ કામમા આવશે.
આ ગેમમા અમદાવાદ જિલ્લાનો નકશો આપવામા આવ્યો છે અને સાથે સાથે જુદા જુદા તાલુકાઓની નામાવલી આપવામા આવી છે આ જુદા જુદા તાલુકાઓના નામોને ખેંચીને તેને યોગ્ય સ્થાને મુકવાના છે. બધા જ તાલુકાના નામ તેની યોગ્ય જગ્યાએ મુકાય ગયા બાદ તમે તેનુ રિઝલ્ટ પણ ચેક કરી શકો છો.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
ટિપ્પણીઓ (Atom)