નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,
અહી NMMS,શિષ્યવૃત્તિ,નવોદય પરીક્ષા તથા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ON Line ક્વીઝ મુકી છે.
જેમાં જેતે એકમની લીંક ઓપન કરી તેમાં પોતાનું નામ લખીને ક્વીઝ રમી શકશો અને તેનું પરિણામ પણ જાણી શકશો.
- સંબંધ ઘટાયક કસોટી
- અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી
- શ્રેણી આધારિત વિશેષ પ્રશ્નો
- તાર્કિક ક્રમમા ગોઠવો
- કોણ અલગ પડે છે ?
- મહાશબ્દ કોણ?
- સાંકેતિક ભાષા(Coad Language)
- ઊંચું-નીચું/નાનું-મોટું નક્કી કરવું
- હરોળમાં સ્થાન નક્કી કરવું
- કૌટુંબિક સંબંધ નક્કી કરવો
- દિશા અને અંતર આધારિત પ્રશ્નો
- અંગ્રેજી મૂળાક્ષરોને યોગ્ય ક્રમમાં ગોઠવો
- અલગ પડતું જૂથ ઓળખો
- શ્રેણી પૂર્ણ કરો
- ગાણિતિક ચિહ્નો બદલીને સાદુરૂપ આપો
- નિશાનીનો યોગ્ય ક્રમ નક્કી કરો
- વાર અને દિવસની ગણતરી કરવી
- ઉંમર આધારિત કોયડાઓ
- અલગ આકૃતિ ઓળખો
- દર્પણ આકૃતિ
- પાણીમાં પ્રતિબિંબ
- સંબંધ આકૃતિ
- આકૃતિનું વિશ્લેષણ
- વ્યવહારુ કોયડા