FREE MA


"નમસ્કાર, શિક્ષણની દુનિયામાંઆપનુ હાર્દિક સ્વાગત છે."- યોગેશ પટેલ,મુખ્ય શિક્ષકશ્રી,ભંકોડા પ્રાથમિક શાળા,દેત્રોજ-અમદાવાદ'

શનિવાર, 23 નવેમ્બર, 2019

એક અનોખી રંગપૂરણી


               બાળકોને ચિત્રો દોરવા અને તેમા રંગો પુરવા એ ખુબ જ ગમતો વિષય છે. સામાન્ય રીતે આ પ્રવૃતિ દરેક શાળાઓમા થતી જ હોય છે. જો કે આ પ્રવૃતિ ટેકનોલોજીની મદદથી કઇક અલગ રીતે કરાવી શકાય.
              આ પ્રવૃતિમા બાળકોને તૈયાર પ્રિંટ આપી આ પ્રિંટમા જે ચિત્ર છે તેમા તેમને ગમતા રંગો પુરાવી.
               આ રંગપુરણી કરેલા ચિત્રો Quiver એપ્લિકેશન માં સ્કેન કરતા બાળકે જે રંગ પૂર્યા હોય તે ચિત્રો તેમની સામે જીવંત થાય છે.

બસ....તો તૈયાર થઇ જાઓ બાળકોને AUGMENT REALITY નો રોમાંચક અનુભવ કરાવવા માટે.....બાળકો ચિત્રમા જેવો કલર પુરશે એ મુજબ નો જ કલર એપ મા લાઇવ દેખાશે.......

તો......PRINT IT......COLOR IT.....PLAY IT......ITS AMAGING.......
ચિત્ર પ્રિંટ કરવા માટે અહિ ક્લિક કરો http://www.quivervision.com/coloring-packs/

એપ ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.puteko.colarmix




બુધવાર, 11 સપ્ટેમ્બર, 2019

મનુષ્યના પાચનતંત્રની ઇન્ટર એક્ટીવ ગેમ

મનુષ્યના પાચનતંત્રના વિવિધ ભાગોને ખેચીને યોગ્ય સ્થાને મુકો.

મંગળવાર, 10 સપ્ટેમ્બર, 2019

આંખની રચનાની ઇન્ટર એક્ટીવ બેઈઝ ગેમ


કાનની રચનાની ઇન્ટર એક્ટીવ બેઇઝ ગેમ

કાનના  જુદા જુદા ભાગોના નામોને ખેંચીને તેની યોગ્ય જગ્યાએ મુકો.