બાળકોને ચિત્રો દોરવા અને તેમા રંગો પુરવા એ ખુબ જ ગમતો વિષય છે. સામાન્ય રીતે આ પ્રવૃતિ દરેક શાળાઓમા થતી જ હોય છે. જો કે આ પ્રવૃતિ ટેકનોલોજીની મદદથી કઇક અલગ રીતે કરાવી શકાય.
આ પ્રવૃતિમા બાળકોને તૈયાર પ્રિંટ આપી આ પ્રિંટમા જે ચિત્ર છે તેમા તેમને ગમતા રંગો પુરાવી.
આ રંગપુરણી કરેલા ચિત્રો Quiver એપ્લિકેશન માં સ્કેન કરતા બાળકે જે રંગ પૂર્યા હોય તે ચિત્રો તેમની સામે જીવંત થાય છે.
બસ....તો તૈયાર થઇ જાઓ બાળકોને AUGMENT REALITY નો રોમાંચક અનુભવ કરાવવા માટે.....બાળકો ચિત્રમા જેવો કલર પુરશે એ મુજબ નો જ કલર એપ મા લાઇવ દેખાશે.......
તો......PRINT IT......COLOR IT.....PLAY IT......ITS AMAGING.......
ચિત્ર પ્રિંટ કરવા માટે અહિ ક્લિક કરો http://www.quivervision.com/coloring-packs/
એપ ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.puteko.colarmix