FREE MA


"નમસ્કાર, શિક્ષણની દુનિયામાંઆપનુ હાર્દિક સ્વાગત છે."- યોગેશ પટેલ,મુખ્ય શિક્ષકશ્રી,ભંકોડા પ્રાથમિક શાળા,દેત્રોજ-અમદાવાદ'

સોમવાર, 24 ડિસેમ્બર, 2018

સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તક ને QR COADથી Dgital બનાવો.

નમસ્કાર,શિક્ષક મિત્રો સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકને QR COADથી Digital બનાવવા માટે નીચે આપેલ લીંકથી QR COAD ની PDF ફાઈલ ડાઉનલોડ કરી.
     આ ફાઈલ ડાઉનલોડ કરી શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થીઓ પોતાના ધોરણ 6 થી 8ના સામાજિક વિજ્ઞાનના દ્રિતીય સત્રના  પાઠ્યપુસ્તકોને QR COADથી Digital બનાવી શકાશે.

મંગળવાર, 18 ડિસેમ્બર, 2018

ON Line ક્વીઝ

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,
          અહી NMMS,શિષ્યવૃત્તિ,નવોદય પરીક્ષા તથા  વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ON Line ક્વીઝ મુકી છે.
           જેમાં જેતે એકમની લીંક ઓપન કરી તેમાં પોતાનું નામ લખીને  ક્વીઝ રમી શકશો અને તેનું પરિણામ પણ જાણી શકશો.

શુક્રવાર, 9 ફેબ્રુઆરી, 2018

અમદાવાદ જીલ્લાના તાલુકાઓને તેના યોગ્ય સ્થાને ગોઠવો.



        શિક્ષક મિત્રો અહિ આજે આપના માટે એક ઇંટરએક્ટિવ ગેમ બનાવી મુકી રહ્યો છું. અહિ બાળકોને અમદાવાદ જિલ્લાના તાલુકાઓ સમજવા માટે તેમજ અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓના સ્થાનની માહિતિ મેળવવા માટે આ ગેમ ખુબ જ ઉપયોગી થશે. આ ઉપરાંત તાલુકાના વિવિધ સ્થાન સમજાવ્યા બાદ બાળકોનું મુલ્યાંકન કરવુ હોય તો તે માટે પણ આ ગેમ કામમા આવશે.

આ ગેમમા અમદાવાદ જિલ્લાનો નકશો આપવામા આવ્યો છે અને સાથે સાથે જુદા જુદા તાલુકાઓની નામાવલી આપવામા આવી છે આ જુદા જુદા તાલુકાઓના નામોને ખેંચીને તેને યોગ્ય સ્થાને મુકવાના છે. બધા જ તાલુકાના નામ તેની યોગ્ય જગ્યાએ મુકાય ગયા બાદ તમે તેનુ રિઝલ્ટ પણ ચેક કરી શકો છો.